હક તું પાક તું બાદશાહ,
મહેરબાન ભી અલી તુંહી તુ. ..1

રબ તુ રહેમાન તું,
અલી અવલ આખર કાઝી તુંહી તું. …2

તેં ઉપાયા તેંનીપાયા,
સીરજણહાર ભી અલી તુંહી તું. …3

જલ થલ મૂલ મંડણહારના,
અલી હુકમ તેરા ભી તુંહી તુ. ...4

તેરી દોસતી મેં બોલયા પીર શમશ,
મએં બંદા તેરા યા અલી તુંહી તું. ...5

Gujarati Ginans