એજી સાંઇ સિરેવો મ ઢીલ કર,
બાના જાં જીંએ ડીંઅ કોઇ,
જીંઅ વીરખા તીંઅ માનખા,
તેંજી છાયા ફીરનતી હોય,
હલણહારો સબે જુગ,
અવિચલ ન રહેંદો કોઇ,

સાઇયાજી ભી એ મિલાઇએ,
ભી મિલાયે તિની સજણેખે સાયાજી ભી એ મિલાઇએ,
મૂંજા સાહેબ જો તું રિદેંમેં પિયારિયા એમુ અલા,
સાઇયાજી ભી એ મિલાઇએ...૧.

એજી સાઇ સિરેવો મ ઢીલ કર,
બાના જાં જીંએ ડીંઅ ચાર,
હી પરાયો દેહડો,
તેમેં સમર વખર સાર,
એક ચલંતે દોએ ચલેઆ,
હીઅ થીર ન રહેંદો સંસાર સાઇયાજી...૨.

એજી સિરેવા કારણે આયો,
બાના સજો હી સંસાર,
જીની સિરેવીઓ શાહાકે હેક મન,
સેતા પામીંદા મોખ દીદાર,
પૂરી કરણી જા સચા યાર,
ભવનીસ લંઘીદા પાર સાઇયાજી.૩.

એજી સાઇસે સજણ મેડીએ,
અલ્લાહ જે મુંજે મનમે વસન,
સે મુખે બોલીન અમરત,
સીરફ કવડે જીં થા વાસન,
કેંજો અવગુણ એક ન સંભરે,
ગુણ કરન દોષ ખમન સાઇયાજી..૪.

એજી સાઇ વીછોડા મ દીએ,
અલા ભી મેડાવો હોએ,
જે વસન સોહો કોસડે,
મૂંજે હઇડે અંદર સોએ,
અલા જીનીખે મોખ પિયારો,
મૌલા તિની મેડાવો હોએ સાઇયાજી.૫.

એજી રંગ કસુંબો બાના કો ઘુરેં,
ઘુર ઊંચી ચોડ મજીઠ,
જયું કમલ તે ભમરલો,
તીંય શાહ રિદેમેં વેઠો,
સો સાહેબ કીઅ થો વિસારીએ,
જો ઘટ અંદર અખીયે દીઠો સાઇયાજી..૬.

એજી અલમ ભેરીઉં છત્ર સીર,
બાના ન નીભાયો કે,
હીતેં જીવંતા જે કંદા,
યારા માંધા લોહંદા સે,
અલા ધરમ તોરો હથમે,
સાહેબ કસીંદો સબખે સાઇયાજી...૭.

એજી કોઠા મંડપ મેડીયું,
ઘર ઘોડા ને ભંડાર,
હી કેહં ન નેહડા પાણસે,
બાના જીવ ચલંતે વાર,
વારા નીકી વાટડી,
સેતા લંઘીદા સચા યાર સાઇયાજી..૮.

એજી દોય જણે મીડી જાયો,
બાનુ ચંઇ ઊઠાયો યાર,
તિતે માઇ ન બાપ કો,
યારા તિતે કેં આધાર,
તિતે દાદ સુણીંદો મું ધણી,
સાહેબ ખરા ખોટા નિયાર સાઇયાજી..૯.

એજી હી પીંડી સોવન તણી,
નેઇ રાખીંદે કલર માંહે,
તિતે ન મહેરી ન મિત્ર કો,
બાના તિતે ન સાથી કોઇ,
હીઅજાં પીંડ નીપાયો સુખસે,
સેતા જુરી જુરી મિટડી હોએ સાઇયાજી.૧૦.

એજી પીર સદરદીન બોલિયા વેનતી,
સચા સાહેબ તો આધાર,
હીઅ જુગ ઈઅ કરી જાણીયે,
જીંઅ નાઠી માંહે સંસાર,
ઉણા પુણા આસવંતા,
મૌલા સબે લંઘાઇએ તું પાર સાઇયાજી.૧૧.

Gujarati Ginans