એજી તિલભાર તુલણા ખનેકી ધાર ચલણા,
યાશા તિલ તિલકા લેખા દીઅણા મેરે જીવકું,

તો મે કિયા કરૂ જીવ આપણા,
આપ સવારથ ભાઇ રાતકા સપના,
પિંડ સવારથ ભાઇ રઇયણકા સપના,
તો મે કિયા કરૂ જીવ આપણા..૧.

એજી આગલ હાટ ન પાટ ન વોરા,
તિંયા સતકા સમર સાથે લીઅણા મેરે જીવકું તો મે.૨.

એજી તિંયા સો સો કરણી સૂરજ તપશે,
તિંયા કિયા છીપના કિયા ઢુંઢણા મેરે જીવકું તો મે..૩.

એજી એસો ગિનાન પીર ભણાવે સદરદીન,
યા શાહ ફજલ કરો તો જીવ જુટણા મેરે જીવકું તો મે..૪.

Gujarati Ginans