ગત લોકાંજીએ ઉમાયો શાહ વેલો,
જીરે શાહા તું આયો.૧.

હિતે વિસવ એ કુવારડીયા,
મન ચોગણે નિત ચાહો.૨.

મેરૂ કંદો મુંજો હંસેજો રાજા,
જંપઅમે શાહા તું આયો..૩.

કલ છેદીંધો છેદ દાણવેખે,
રિખીયા મન ધરેઓ સોહી સુહાગ..૪.

દસ મીલોજી એ મીલાવો યારા મોમના,
જાહાં લોણીયો નીરવાણ.૫.

ઘર મઉલાજે યારા લીણા લીણા લાડસે,
રહેમતું તિની પાઇઉં..૬.

ગુરજે વાયકે વોહોન હેજે લગડા શાહસે,
પૂરા તિનીજા પરીયાણ...૭.

જીવંતા સે યારા જાગેઆ જુગમેં,
મરણાં ફેરા તોંખે નાહી...૮

દીદારીસે યારા ધન પીર સદરદીન,
જોત આગા શાહ પીરજી જોત વખાણો...૯

Gujarati Ginans