આવો મારા સામી રાજા, ધરમી રાજા,
તેરે નામસું મોરો મનડો બાંધો..૧.

જીરે વીરા કેડીયું અડાઇએ ગઢ માડીષયુરે,
કેડા રોપાઇએ બાગ..૨.

જીરે વીરા ધનરે જોબનકો ગીરભ ન કીજીભ નન કીજીએરે,
રૂડા મોમનભાઇ...૩.

જીરે વીરા કાચારે ગડુઆ જેસા તમે આદમીરે,
હાથે પડિયા સો ભાંગા..૪.

જીરેવીરા તેંજો શબદ રહિયો ઈસ દુનિયા માંહેરે,
હંસા ઊડનેકું લાગા.૫.

જીરેવીરા ખટણહારા વીરાભાઇ ખટી ગયા રે,
દુજા ખટણેકું લાગા..૬.

જીરે વીરા પુરખ સુજાણી શાહાની સરેવા કરીયો,
રાતીએ કરીઓ સુજાગા...૭.

જીરેવીરા સત કેરી પાવડીએ ઇયું ચલોરે,
જીયું સૂઇ કેડે ધાગા..૮.

જીરે વીરા પીર સદરદીન ગુર બોલીઆરે,
એ ગિનાન મીઠડા સો લાગા..૯.

Gujarati Ginans